Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: સંતરોડ MGVCL કચેરી ખાતે લાઈન સ્ટાફ તેમજ તેમના પરિવારજનોની હાજરીમાં સલામતી અંગેની ખાસ મિટિંગ યોજાઈ

Shehera, Panch Mahals | Apr 16, 2026
સંતરોડ MGVCL કચેરી ખાતે મોરવા હડફ પેટા વિભાગીય કચેરીના લાઈન સ્ટાફ તેમજ તેમના પરિવારજનોની હાજરીમાં સલામતી અંગેની ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાંલાઈન સ્ટાફની સલામતીના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વીજ લાઈન પર કામગીરી દરમિયાન સર્જાતા જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શહેરા: સંતરોડ MGVCL કચેરી ખાતે લાઈન સ્ટાફ તેમજ તેમના પરિવારજનોની હાજરીમાં સલામતી અંગેની ખાસ મિટિંગ યોજાઈ - Shehera News