સુરતમાં ચમત્કાર! ગણેશ મંડપ પાસે સૂતેલા યુવક પર ફરી વળી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગણેશ મંડપ નજીક બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગણેશ મંડપ નજીક એક યુવક સૂતો હતો, તે દરમિયાન એક ફોર-વ્હીલ કાર ત્યાં આવી અને સૂતેલા યુવક પર ફરી વળી હતી. ઘટનાને જોઈ આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારને પાછળ લેવામાં આવી હતી. સદનસીબે યુવકનો બચાવ થયો હોવાની માહિતી છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#surat #breakingnews #suratnews #viralvideo #hotlinenews
surat viral video, bhestan viral video, surat car accident, car runs over man surat, surat miracle incident, bhestan car incident, ganesh mandap surat, ganesh mandap viral video, surat latest news, surat breaking news, viral accident video, miraculous escape surat, gujarati viral video, surat news today, hotline news
Udhna, Surat | Sep 22, 2026