સુરતઃ અલથાણ, પાંડેસરા અને ખડોદરા વિસ્તારમાં વિશાળ ગણેશ મૂર્તિઓના પસાર થતા રૂટની પોલીસ દ્વારા સમીક્ષા કરવામાં આવી. 25 ફૂટથી ઊંચી મૂર્તિઓના રૂટની ખાસ માપણી કરવામાં આવી, જેથી ગણેશજીની પ્રતિમા પસાર કરતી વખતે કોઈ અડચણ કે નુકસાન ન થાય. મોટી મૂર્તિઓના સુરક્ષિત માર્ગ માટે પોલીસ દ્વારા રૂટનું નિરીક્ષણ કરી જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
सूरतः अलथाण, पांडेसरा और खडोदरा इलाके में बड़ी गणेश प्रतिमाओं के गुजरने वाले रूट की पुलिस द्वारा समीक्षा की गई। 25 फीट से अधिक ऊंची प्रतिमाओं के रूट की विशेष माप की गई, ताकि गणेशजी की प्रतिमा को ले जाते समय किसी तरह की रुकावट या नुकसान न हो। बड़ी प्रतिमाओं के सुरक्षित आवागमन के लिए पुलिस द्वारा रूट का निरीक्षण कर आवश्यक सावधानी बरती जा रही है।
Surat: Police reviewed the routes in Althan, Pandesara and Khatodara areas through which large Ganesh idols will be transported. Special measurements were carried out for idols taller than 25 feet to ensure that no obstruction or damage occurs while the idols are being moved. Police are inspecting the routes and taking necessary precautions for the safe movement of the large Ganesh idols.
Udhna, Surat | Sep 22, 2026