દુર્ગંધથી લોકો પરેશાન, અમરોલીમાં રસ્તો બન્યો ડ્રેનેજનું તળાવ! તંત્રના આંખ આડા કાન?
સુરતના અમરોલી વિસ્તારમાં ડ્રેનેજનું પાણી રસ્તા પર ઉભરાતા સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.
ગૃહમ ચાર રસ્તા નજીક રસ્તા પર ડ્રેનેજનું પાણી બેક થતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવારની સમસ્યા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હવે આ મામલે પાલિકા અધિકારીઓની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.
#surat #news #suratnews #smc #breakingnews
surat amroli drainage water, amroli drainage problem, surat drainage overflow, amroli waterlogging, gruham char rasta, surat municipal corporation, smc drainage, surat civic issues, surat road drainage, drainage water surat, surat local news, surat breaking news, surat latest news, gujarati news, amroli news, hotline news
Udhna, Surat | Sep 22, 2026