સાવધાન! Instagram પર ગરબા પાર્ટનર ભાડે મળશે? ગુજરાત પોલીસે કહ્યું...
નવરાત્રી પહેલા Instagram પર **‘Rent a Garba Partner’** અને **‘ગરબા પાર્ટનર ભાડે રાખો’** જેવી જાહેરાતો વાયરલ થઈ રહી છે.
આવી જાહેરાતોને લઈને **ગુજરાત પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ** કરી છે. અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કે કોઈપણ પ્રકારની ચુકવણી કરતા પહેલાં તેની ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે.
સોશિયલ મીડિયા પર મળતી આવી ઓફરોમાં વ્યક્તિગત માહિતી, પૈસા અથવા અન્ય વિગતો શેર કરતા પહેલાં ખાસ સાવચેતી રાખો.
#breakingnews #garba #navratri #gujaratpolice #instagrampost
rent a garba partner, rent garba partner instagram, garba partner rental, navratri garba partner, gujarat police warning, instagram scam warning, garba partner ad, viral instagram ads, navratri 2026, gujarat police alert, cyber safety gujarat, gujarati news, gujarat breaking news, surat news, instagram safety, hotline news
Udhna, Surat | Sep 22, 2026