Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

કેશોદ: કેશોદના આદર્શ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાનો 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

Keshod, Junagadh | Jan 26, 2026
કેશોદ ખાતે જિલ્લા કક્ષાનો 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી.કાર્યકમ અધ્યક્ષ ક્લેક્ટર અનિલ રાણાવાસિયાએ રાષ્ટ્રધ્વજને સલામી.પોલીસની પુરૂષ અને મહિલા, હોમગાર્ડ, જીઆરડી, સૈનિક સ્કુલ વિવિધ પ્લાટુન પરેડ યોજવામાં આવી.કાર્યક્રમ અધ્યક્ષ ક્લેક્ટરે પરેડનું નીરિક્ષણ કરી લોકોનું અભિવાદન જિલ્યું.પ્રજાસતાક પર્વની ઉજવણીમાં વિવિધ સ્કુલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો.