જેસર: જેસર તાલુકાના સનાળા ગામના ખેડૂત પોતાના ખેતરમાં સરગવાનું વાવેતર કર્યું
જેસર તાલુકાના સનાળા ગામના ખેડૂત પોતાના ખેતરમાં સરગવાનું વાવેતર કર્યું બાગાયતી પાકનું વાવેતર કરવાનો વિચાર આવ્યો હાલ જોઈએ તો ખેતીમાં ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે યોગ્ય ઉત્પાદન અને વળતર મળતો ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. પાકમાં અવનવા રોગો અને જીવાતો આવવાના કારણે પણ નુકસાની જતી હોય છે. જેથી મેં આ સરગવાની ખેતી કરવાનો વિચાર કર્યો ગત વર્ષે પણ વાવેતર કર્યું તો પરંતુ વધુ પડતો વરસાદ પડવાના કારણે