Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ GIDC માં ભાડાના મકાનમાં રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી

Halol, Panch Mahals | Jun 21, 2026
હાલોલના GIDC વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી યુવકનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.