Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ગ્રામ્ય વિસ્તારમા સગીરા સાથે દુષ્કર્મ ની ઘટના,બે સગીરો સામે પોસ્કો હેઠળ ગુનો નોધાયો,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ

Halol, Panch Mahals | Apr 26, 2026
હાલોલ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે,જેમા એક સગીરા સાથે ગામના જ બે સગીરો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા હાલોલ ગ્રામ્ય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.જેને લઈને હાલોલ DYSP વી.જે.રાઠોડે તા.25 એપ્રિલ શનિવારના રોજ પોતાની પ્રતિક્રિયા આપી હતી