Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Ahmedabad
Rahulgandhi
Ipl

અમદાવાદ શહેર: ગોતામાં 90 હજારની ‘ઓમ’ ડિઝાઇન વીંટી લઈને મહિલા ગ્રાહક ફરાર, ગણતરીના કલાકોમાં પોલીસે મહિલા ચોરને ઝડપી પાડી અમદાવાદના ગો

ગોતામાં 90 હજારની ‘ઓમ’ ડિઝાઇન વીંટી લઈને મહિલા ગ્રાહક ફરાર, ગણતરીના કલાકોમાં પોલીસે મહિલા ચોરને ઝડપી પાડી અમદાવાદના ગોતા વિસ્તારમાં એક મહિલા ગ્રાહક બનીને જ્વેલરી શો-રૂમમાં ઘૂસી, 90 હજાર રૂપિયાની સોનાની ‘ઓમ’ ડિઝાઇન વાળી વીંટી પસંદ કરી અને તેને હાથમાં પહેરીને અચાનક દુકાનની બહાર નાસી છૂટી. આખી ઘટના CCTVમાં કેદ થઈ હતી. ફરિયાદ મળતાં જ અમદાવાદ પોલીસે તુરંત એક્શન

MORE NEWS

Swipe કરો એટલે હકીકત તમને પણ સમજાશે🫣

[KitKat Delights Dark, Break, Dark Excuses, Funny, Corporate, Office]

Swipe કરો એટલે હકીકત તમને પણ સમજાશે🫣 [KitKat Delights Dark, Break, Dark Excuses, Funny, Corporate, Office]

Ahmadabad City, Ahmedabad | Jun 10, 2026

રોટવિલરનો આતંક!

અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતા 9 વર્ષના બાળક પર પાળેલા રોટવિલરે અચાનક હુમલો કર્યો. કૂતરાએ બાળકના માથા અને આંખના ભાગે બચકા ભરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નોંધનીય છે કે હુમલા બાદ જ કૂતરાના માલિકે તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. નિયમોના ભંગ બદલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે.

(Amdavad, Dog, Alert, News, Current)

#Amdavad #Dog #Alert #News #Current

રોટવિલરનો આતંક! અમદાવાદમાં બંગલાની બહાર ગેમ રમતા 9 વર્ષના બાળક પર પાળેલા રોટવિલરે અચાનક હુમલો કર્યો. કૂતરાએ બાળકના માથા અને આંખના ભાગે બચકા ભરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નોંધનીય છે કે હુમલા બાદ જ કૂતરાના માલિકે તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. નિયમોના ભંગ બદલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ છે. (Amdavad, Dog, Alert, News, Current) #Amdavad #Dog #Alert #News #Current

Ahmadabad City, Ahmedabad | Jun 10, 2026

અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ

અમદાવાદ અને ગાંધીનગરમાં AMC, CMO તેમજ RSS કાર્યાલય સહિત વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ધમકી મળ્યા બાદ સંબંધિત સ્થળોએ સઘન ચેકિંગ, તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, છતાં સમગ્ર મામલે સુરક્ષા તંત્ર સતર્ક બની વધુ તપાસ કરી રહ્યું છે.

(Amdavad, Threat, News, Alert, Current)

#Amdavad #Threat #News #Alert #Current

અમદાવાદ-ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીથી ખળભળાટ અમદાવાદ અને ગાંધીનગરમાં AMC, CMO તેમજ RSS કાર્યાલય સહિત વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગઈ હતી. ધમકી મળ્યા બાદ સંબંધિત સ્થળોએ સઘન ચેકિંગ, તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, છતાં સમગ્ર મામલે સુરક્ષા તંત્ર સતર્ક બની વધુ તપાસ કરી રહ્યું છે. (Amdavad, Threat, News, Alert, Current) #Amdavad #Threat #News #Alert #Current

Ahmadabad City, Ahmedabad | Jun 10, 2026

આણંદમાં ACBનો ટ્રેપ: મહિલા ASI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા લાંચ લેતા ઝડપાયા છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રવધુએ પરિવારના સભ્યો વિરુદ્ધ કરેલી અરજીના મામલે હેરાનગતિ નહીં કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવાની અવેજીમાં બંને મહિલા પોલીસ કર્મચારીઓએ ₹1.10 લાખની લાંચની માંગણી કરી હતી.
આ મામલે ફરિયાદ મળતા આણંદ ACBએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
#anand #acbraid #GujaratNews #breakingnew #corruptioncase

આણંદમાં ACBનો ટ્રેપ: મહિલા ASI અને હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI ગીતાબેન કમજીભાઈ દોઠા અને મહિલા હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસીયા લાંચ લેતા ઝડપાયા છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના પુત્રવધુએ પરિવારના સભ્યો વિરુદ્ધ કરેલી અરજીના મામલે હેરાનગતિ નહીં કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા નહીં લેવાની અવેજીમાં બંને મહિલા પોલીસ કર્મચારીઓએ ₹1.10 લાખની લાંચની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદ મળતા આણંદ ACBએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. #anand #acbraid #GujaratNews #breakingnew #corruptioncase

Ahmadabad City, Ahmedabad | Jun 10, 2026

સમર્પિત સેવા અને પરિવર્તનના 12 વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા

દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.

આ ગૌરવપૂર્ણ 12 વર્ષની જનસેવા યાત્રા માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી

સમર્પિત સેવા અને પરિવર્તનના 12 વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ ગૌરવપૂર્ણ 12 વર્ષની જનસેવા યાત્રા માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી

Ahmadabad City, Ahmedabad | Jun 10, 2026