Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

રાપર: રાપર પોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ ઝડપયો

Rapar, Kutch | Apr 2, 2026
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે શરૂ કરવામાં આવેલા “મિશન ફ્યુજિટિવ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ એક મહત્વની સફળતા મેળવી છે. રાપર પોલીસ મથકે નોંધાયેલા ખૂન જેવા ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને LCBની ટીમે દબોચી લીધો છે.