Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh

Lost in the Magic of Krishna’s Kingdom! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Aug 18, 2026

MORE NEWS

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે તાજેતરમા વલસાડ જિલ્લામાં આવેલા પુરની સ્થિતિમાં લોકોના જાન માલને બચાવનાર અને ગુના નિવારણ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

આ સન્માનિત પોલીસ જવાનોમાં (૧) નાનાપોંઢા પીઆઈ એમ.એન.કાતરીયાએ તા. ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પુરમાં કોપરલી અંભેટી રોડ ઉપર ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ૩૯ લોકોના જીવ બચાવ્યા હતા. (૨) ડુંગરા પોલીસ મથકના પી.આઈ. બી.એન.ગોહિલે તા. ૨૩ જુલાઈના રોજ કોલક ખાડીમાં પુરની સ્થિતિમાં આલોક કંપનીમાં કામ કરતો મકસુદન યાદવ ખાડી કિનારે આવેલા પાણીના સંપ ઉપર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલો હતો જેને બચાવવા માટે પીઆઈ ગોહિલે પાણી વચ્ચે આવેલા વીજ પોલ પર ચઢી છેલ્લા ૧૪ કલાકથી પૂરમાં ફસાયેલા મકસુદનને બચાવી કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર મારફત એરલીફ્ટ કરી રેસ્ક્યુ કર્યુ હતું. (૩) અ.પો.કો. રાકેશ ભગુભાઈ, નાનાપોંઢા પોલીસ સ્ટેશન એ કોપરલી અંભેટી રોડ પર ખાનગી બસમાં ફસાયેલા ૩૯ લોકોને બચાવવા ૩ રસ્સા લઈ બસ સુધી પહોંચી રસ્સા બાંધી ૩૯ લોકોને ૨૦ થી ૨૫ ફૂટ ઉંડા પાણીમાંથી ૧૫૦ મીટર લાંબુ રેસ્કયુ કર્યુ હતું. (૪) વલસાડ પેરોલ ફર્લો સ્કવોડના પો.કો. પંકજ રૂપાભાઈ દેગામા એ છેતરપિંડી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારના ગંભીર ગુનામાં બે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. (૫) સરીગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મયુરભાઈ લક્ષ્મણભાઈ અને (૬) પો.કો. ભારતસિંહ જાદવભાઈએ તા. ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સરીગામથી ૯ વર્ષીય બાળક ગુમ થયો હતો જેને ગણતરીના કલાકમાં શોધી પરિવારને સુપરત કર્યો હતો. (૭) ભીલાડ પોલીસ સ્ટેશનના હે.કો.કાશીરામ મગનભાઈ અને (૮) પો.કો.હિરાભાઈ લક્ષુભાઈએ અતિભારે વરસાદને કારણે ભીલાડ ધોડીપાડા ને.હા.નં. ૪૮ ઉપર પાણી ફરી વળતા ટેન્કર તણાઈ ગયુ હતું. જેના ચાલક નાગરાજ યુવરાજ ચૌહાણ જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો હતો. ૨૦ કલાક સુધી ઝાડ પર રહ્યો હતો આ દરમિયાન કાશીરામ અને હિરાભાઈએ તેનો અવાજ સાંભળતા તેને રેસ્કયુ કર્યો હતો. (૯) ઉમરગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાકેશ મહાદેવ માંગેલા અને (૧૦) લોકરક્ષક દળ દિલીપકુમાર લખમણભાઈ પરમારે તા. ૨૨ જુલાઈના રોજ ઉમરગામમાં અતિભારે વરસાદને કારણે કરમબેલી-કાચપાડા ગામમાં એક વાડીમાં પશુધન તણાઈ જાય તેવી હાલતમાં પશુઓનું રેસ્કયુ કરી બહાર આવતા હતા ત્યારે પાણીમાં ફસાઈ જતા ૨૪ કલાક બાદ પાણી ઓસર્યા બાદ બહાર આવ્યા હતા.    

Follow @aapnu_vapi for More

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે તાજેતરમા વલસાડ જિલ્લામાં આવેલા પુરની સ્થિતિમાં લોકોના જાન માલને બચાવનાર અને ગુના નિવારણ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત પોલીસ જવાનોમાં (૧) નાનાપોંઢા પીઆઈ એમ.એન.કાતરીયાએ તા. ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પુરમાં કોપરલી અંભેટી રોડ ઉપર ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ૩૯ લોકોના જીવ બચાવ્યા હતા. (૨) ડુંગરા પોલીસ મથકના પી.આઈ. બી.એન.ગોહિલે તા. ૨૩ જુલાઈના રોજ કોલક ખાડીમાં પુરની સ્થિતિમાં આલોક કંપનીમાં કામ કરતો મકસુદન યાદવ ખાડી કિનારે આવેલા પાણીના સંપ ઉપર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલો હતો જેને બચાવવા માટે પીઆઈ ગોહિલે પાણી વચ્ચે આવેલા વીજ પોલ પર ચઢી છેલ્લા ૧૪ કલાકથી પૂરમાં ફસાયેલા મકસુદનને બચાવી કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર મારફત એરલીફ્ટ કરી રેસ્ક્યુ કર્યુ હતું. (૩) અ.પો.કો. રાકેશ ભગુભાઈ, નાનાપોંઢા પોલીસ સ્ટેશન એ કોપરલી અંભેટી રોડ પર ખાનગી બસમાં ફસાયેલા ૩૯ લોકોને બચાવવા ૩ રસ્સા લઈ બસ સુધી પહોંચી રસ્સા બાંધી ૩૯ લોકોને ૨૦ થી ૨૫ ફૂટ ઉંડા પાણીમાંથી ૧૫૦ મીટર લાંબુ રેસ્કયુ કર્યુ હતું. (૪) વલસાડ પેરોલ ફર્લો સ્કવોડના પો.કો. પંકજ રૂપાભાઈ દેગામા એ છેતરપિંડી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારના ગંભીર ગુનામાં બે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. (૫) સરીગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મયુરભાઈ લક્ષ્મણભાઈ અને (૬) પો.કો. ભારતસિંહ જાદવભાઈએ તા. ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સરીગામથી ૯ વર્ષીય બાળક ગુમ થયો હતો જેને ગણતરીના કલાકમાં શોધી પરિવારને સુપરત કર્યો હતો. (૭) ભીલાડ પોલીસ સ્ટેશનના હે.કો.કાશીરામ મગનભાઈ અને (૮) પો.કો.હિરાભાઈ લક્ષુભાઈએ અતિભારે વરસાદને કારણે ભીલાડ ધોડીપાડા ને.હા.નં. ૪૮ ઉપર પાણી ફરી વળતા ટેન્કર તણાઈ ગયુ હતું. જેના ચાલક નાગરાજ યુવરાજ ચૌહાણ જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો હતો. ૨૦ કલાક સુધી ઝાડ પર રહ્યો હતો આ દરમિયાન કાશીરામ અને હિરાભાઈએ તેનો અવાજ સાંભળતા તેને રેસ્કયુ કર્યો હતો. (૯) ઉમરગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાકેશ મહાદેવ માંગેલા અને (૧૦) લોકરક્ષક દળ દિલીપકુમાર લખમણભાઈ પરમારે તા. ૨૨ જુલાઈના રોજ ઉમરગામમાં અતિભારે વરસાદને કારણે કરમબેલી-કાચપાડા ગામમાં એક વાડીમાં પશુધન તણાઈ જાય તેવી હાલતમાં પશુઓનું રેસ્કયુ કરી બહાર આવતા હતા ત્યારે પાણીમાં ફસાઈ જતા ૨૪ કલાક બાદ પાણી ઓસર્યા બાદ બહાર આવ્યા હતા.    Follow @aapnu_vapi for More

Vapi, Valsad | Aug 18, 2026

दमन दीव सांसद उमेश पटेल की बढ़ी कानूनी मुश्किले 
 सेशन कोर्ट ने खारिज की स्टे अर्जी  सरकारी कार्य में बाधा डालने के आरोप में मिली थी 2 साल की सजा...जन प्रतिनिधि कानून के तहत यदि किसी जन प्रतिनिधि को दो साल या उससे अधिक की सजा होती है और दोससिद्ध होता है...तो सदस्यता जानेका खतरा रहता है...क्या था केस कितने साल पहले की है बात...और कौन है जिसको भी मिला है दो साल  सजा  का ऑर्डर...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

दमन दीव सांसद उमेश पटेल की बढ़ी कानूनी मुश्किले सेशन कोर्ट ने खारिज की स्टे अर्जी सरकारी कार्य में बाधा डालने के आरोप में मिली थी 2 साल की सजा...जन प्रतिनिधि कानून के तहत यदि किसी जन प्रतिनिधि को दो साल या उससे अधिक की सजा होती है और दोससिद्ध होता है...तो सदस्यता जानेका खतरा रहता है...क्या था केस कितने साल पहले की है बात...और कौन है जिसको भी मिला है दो साल सजा का ऑर्डर...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

Vapi, Valsad | Aug 18, 2026

धरमपुर के उकता गांव के पहाड़ पर...जीजा जयदीप पटेल और साली हीरल पटेल...यह दोनों की वृक्ष के साथ लटकते मृत देह मिलने की खबर...टॉक ऑफ ध टाउन बनी थी...पूरी घटना को लेकर पुलिस जांच में जुटी है...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

धरमपुर के उकता गांव के पहाड़ पर...जीजा जयदीप पटेल और साली हीरल पटेल...यह दोनों की वृक्ष के साथ लटकते मृत देह मिलने की खबर...टॉक ऑफ ध टाउन बनी थी...पूरी घटना को लेकर पुलिस जांच में जुटी है...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat

Vapi, Valsad | Aug 18, 2026