ધંધુકા: હડાળામાં પોટ ખરાબાની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન સામે ગ્રામજનોમાં રોષ
*હડાળામાં પોટ ખરાબાની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન સામે ગ્રામજનોમાં રોષ.* અમદાવાદ જિલ્લાના હડાળા ગામમાં પોટ ખરાબાની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન થતું હોવાના આક્ષેપો સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકારી જમીનમાંથી નિયમોનું ઉલ્લંઘન કરીને માટી કાઢવામાં આવી રહી છે, જેના કારણે સરકારી સંપત્તિને નુકસાન પહોંચી રહ્યું છે. ગ્રામજનોએ જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર ખનન અટકાવવા અ.