Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: PM મોદીની અપીલના સમર્થનમાં જેઠાભાઈ ભરવાડની પહેલ,ડેરીના કર્મચારીઓને EV માટે ૮૫% લોનની જાહેરાત કરી

Shehera, Panch Mahals | May 18, 2026
પંચમહાલ ડેરીના કર્મચારીઓ અને ડેરી સાથે સંકળાયેલા તમામ વેન્ડરો માટે ઈ-વાહન ખરીદવા માટે પી.ડી.સી. બેંકમાંથી સરળતાથી લોન ઉપલબ્ધ કરાવવાની અને જે તે વાહનની કિંમતના ૮૫% સુધી લોન આપવાની જાહેરાત કરી છે. ડેરીમાં કામ કરતા કર્મચારીઓને ઈ-વાહનના ઉપયોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ચેરમેન દ્વારા આ જાહેરાત કરાઈ છે.