પોરબંદર શહેર: માધવપુર: હાઇવે પર બસની અડફેટે સ્કુટી સવાર મહિલાનું મોત, CCTVમાં ઘટના કેદ
Porabandar City, Porbandar | Sep 10, 2026
પોરબંદર-સોમનાથ હાઇવે પર માધવપુરમાં પુરઝડપે દોડતી બસે સ્કુટી સવાર હંસાબેન ભુવાને ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું છે. આ અકસ્માત CCTVમાં કેદ થયો છે. માધવપુર પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.