Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

માંગરોળ: ખેલ મહાકુંભની રસાકસીભરી હોકી સ્પર્ધામાં U-14 માં સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર ની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

Mangrol, Junagadh | Nov 28, 2025
જૂનાગઢના મેદાન પર માંગરોળનો દબદબો! ખેલ મહાકુંભની રસાકસીભરી હોકી સ્પર્ધામાં (U-14), સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર ની ટીમે અદભુત રમત કૌશલ્ય અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું છે. આ જોરદાર પ્રદર્શન સાથે તેઓ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તૃતીય વિજેતા (Bronze Medalist) બન્યા છે. આ તકે તેઓને ધારાસભ્યશ્રી તેમજ પાલિકા પ્રમુખ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા