શહેરા: બોરીયા ગામે જિલ્લા પંચાયત સદસ્ય મગનભાઈ પટેલીયાએ ગ્રામસભા યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા
શહેરા તાલુકાના બોરીયા ગામે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ બોરીયા જિલ્લા પંચાયતના સદસ્ય મગનભાઈ પટેલીયા દ્વારા લોકપ્રશ્નોના નિરાકરણ માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મહિલાઓ અને ખેડૂતો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલી ગ્રામસભામાં જિલ્લા પંચાયત સદસ્ય મગનભાઈ પટેલીયએ પાણી અને રસ્તા સહિત ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભલ્યા હતા,સાથેસાથે ગામમાં ચાલી રહેલ અને આગામી આયોજનમાં લેવાના વિકાસ કામો અંગ