અમરેલી શહેર: અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા ખેતરમાં ખેતીકામ કરતા જોવા મળ્યા
Amreli City, Amreli | Nov 11, 2026
અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા રાજકારણની સાથે ખેતીકામમાં પણ જોડાયેલા જોવા મળ્યા છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈએ ખેતરમાં પહોંચીને ખેતીકામમાં હાથ અજમાવ્યો હતો.