આણંદમાં અનેક કબૂતરબાજીના ભેજાબાજો પકડાય છે પણ દેવાંગ પટેલ અને દેવમ પટેલ ઉપર શા માટે નથી થઈ રહી કાર્યવાહી ??
આણંદના સારસા ગામમાં રહેતો દેવાંગ પટેલ અને દેવમ પટેલ અનેક લોકોને વિદેશ મોકલવાના નામે પડાવી ચૂક્યા છે રૂપિયા !!
ફરિયાદીઓ દ્વારા અનેક ફરિયાદ છતાં દેવાંગ પટેલ અને દેવમ પટેલ ઉપર નથી થઈ રહી કાર્યવાહી !!
દેવમ પટેલના અનેક રેકોર્ડિંગ જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ પાસે !! જેમાં દેવમ પટેલ બોલી રહ્યો છે કે દેવાંગને આણંદ SOG જોડે નાતો છે અને વ્યવહાર ચાલે છે માટે કઈ જ નહીં થાય !!
શું આ વાત સાચી છે તો કોણ લે છે આણંદ SOG માં વ્યવહાર ??
વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!
#gujaratinews #viralvideo #ahmedabad #bjpgujarat #anand