જ્યારે જીવનના રસ્તાઓ મુશ્કેલ લાગે, ત્યારે બસ આ એક વાત યાદ રાખજો - ધાર્યું તો ધણીનું જ થાય છે!
ગમન સાંથલના હૃદયસ્પર્શી અવાજમાં “ધાર્યું તો ધણીનું થાય” Title Song Out Now
સ્ટેટ ઓફ રામાધણી- ૧૯ જૂનથી નજીકના સિનેમાઘરોમાં
#gujaratifilm #stateoframadhani #Dharyutodhaninuthay