Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

હાલોલ: હાલોલ નગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઇ,નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી

Halol, Panch Mahals | Mar 28, 2026
મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે તા.27 માર્ચ શુક્રવારના રોજ શ્રી રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોનાં માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઇ હતી.
હાલોલ: હાલોલ નગરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઇ,નગરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી - Halol News