Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર: નારી ચોકડી નજીક સોસાયટીમાં ત્રણ મકાનમાં થયેલી ચોરીના CCTV વાયરલ થયા #Varil

Bhavnagar, Bhavnagar | May 14, 2026
ભાવનગર શહેરના નારી ચોકડી નજીક આવેલી સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. નારી ચોકડી નજીક આવેલી સોસાયટીમાં ગત રોજ ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે ઘટના અંગેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.