Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા ૧૧૨ની ટીમે વાઘજીપુર ગામે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનો જીવ બચાવી માનવતા મહેકાવી

Shehera, Panch Mahals | May 12, 2026
શહેરા ૧૧૨ની ટીમને કોલ મળ્યો હતો કે વાઘજીપુર ગામે એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે,આ માહિતીની ગંભીરતાને સમજી ૧૧૨ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એક વ્યક્તિ પોતાના ઘરના પડદા વડે ગાળિયો બનાવી આત્મહત્યાનો અંતિમ પ્રયાસ કરી રહ્યા હતા. જોકે,૧૧૨ની ટીમે તેમને બચાવી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યા બાદ યુવકનું તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યુ