Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા BLO નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો,હોબાળો

Majura, Surat | Dec 2, 2025
મંગળવારે કાંસકીવાડ ખાતે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા BLO નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ આક્ષેપ કર્યા હતા કે બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકોને BLO તરીકે નીમવામાં આવ્યા છે અને તેઓને માનસિક ત્રાસ આપી SIR ની કામગીરી નું ભારણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો વર્ગખંડમાં શોભે છે,શિક્ષકોને અલગથી સોંપવામાં આવેલી કામગીરીના પગલે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડે છે.

MORE NEWS

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા BLO નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો,હોબાળો - Majura News