આજે સોમવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ ઠક્કરબાપાનગર વોર્ડમાં આજથી નવા આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રનો પ્રારંભ કરવામા આવ્યો હતો.આ સમયે મનપાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાજેમાં આધારની નવી નોંધણી તેમજ અપડેશનની સેવાઓ સરળતાથી અને ઝડપી બને તે માટે કેન્દ્રની શરુંઆત કરવામાં આવી.