જાતીય ગુનાઓમાં ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ઝડપી અને કડક ન્યાયિક કાર્યવાહીનો દાવો સામે આવ્યો છે.....
વર્ષ 2022થી ઓગસ્ટ 2026 દરમિયાન POCSO
અદાલતો દ્વારા 1,785 ચુકાદા આપવામાં આવ્યા છે, જેમાં 908 આરોપીઓને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.....
માત્ર 2026ના પ્રથમ 8 મહિનામાં 346 ચુકાદા, જેમાં 241 આજીવન કેદ અને 2 ફાંસીની સજાનો સમાવેશ થાય છે.....
ઓગસ્ટ 2026માં જ 48 કેસમાં સજા થઈ, જેમાં 35 આરોપીઓને આજીવન કેદ મળી.....
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્પષ્ટ સંદેશ – “દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ ન શકે.” ઝડપી તપાસ, વૈજ્ઞાનિક પુરાવા અને ફાસ્ટ ટ્રેક ન્યાય પર ગુજરાતનો ભાર.....
#charotar_breaking_india #letestnews
#Gujarat #POCSO #WomenSafety
ChildSafety GrowthNowNews