રાપર: રાપર શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા નગરપાલિકાનો માસ્ટર પ્લાન: પ્રમુખ ચાંદ ઠક્કર
Rapar, Kutch | Apr 9, 2026 રાપર શહેરમાં દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના કાયમી નિકાલ માટે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. શહેરના મુખ્ય માર્ગોને ટ્રાફિક મુક્ત કરવા અને પાર્કિંગની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે મળીને કામ કરી રહી છે.દબાણો દૂર કરી માર્ગો પહોળા કરાશે