Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

જૂનાગઢ: તમારી યાદ આવે છે મારા જીવ તેવા લખાણવાળો ફોટો ફેસબુકમાં મુકતા પોલીસ ફરિયાદ નોંધાવી

Junagadh, Junagadh | Nov 28, 2025
સગીરાએ ફરીયાદમાં આરોપી તરીકે રાજ રમેશ પીલુકીયા રહે.બાબરા અમરેલીવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપીએ ફરીયાદીનો ફોટો કોઈ પણ રીતે મેળવી તેની સાથે ઉભેલ હોય તેવા ફોટો બનાવી એડીટીંગ કરી ફોટામાં તમારી યાદ આવે છે મારા જીવ તેવા લખાણવાળો ફોટો ફેસબુકમાં મુકી ફરીયાદી તથા ફરીયાદીના પરીવારને બદનામ કરવા ફોટો વાયરલ કર્યા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ: તમારી યાદ આવે છે મારા જીવ તેવા લખાણવાળો ફોટો ફેસબુકમાં મુકતા પોલીસ ફરિયાદ નોંધાવી - Junagadh News