🔥 કતારગામના સિંગણપોર વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગ!
કતારગામના સિંગણપોર વિસ્તારમાં શ્રદ્ધા દીપ સર્કલ પાસે આવેલા અપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 🔥
આગ લાગવાનું કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે.
📍 સિંગણપોર, કતારગામ | સુરત
Udhna, Surat | Aug 11, 2026