સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ
ડુમસની 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી પોલીસે છ વેપારીને રંગેહાથ પકડ્યાં, 16 બોટલ જપ્ત
આરોપીઓના નામ
(૧) અનુપ પુરૂષોત્તમભાઇ પાંપાળીયા ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૨) ગોપાલ ઓમપ્રકાશ રાઠી ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૩) ધીરજ જગદીશભાઇ પાંપાળીયા ઉ.વ.આ.૨૭, ધંધો-વેપાર
(૪) આનંદ ભાગીરથ પાંપાળીયા ઉ.વ.આ.૩૦, ધંધો-વેપાર
(૫) મુદ્દસીર નાઝીર માંકડા ઉ.વ.આ.૩૪, ધંધો-વેપાર
(૬) ગગન સંતોષકુમાર ચાંડક ઉ.વ.આ.૨૪, ધંધો-વેપાર
મુદ્દામાલની વિગત
વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કિ.રૂ.- ૦૧,૦૭,૧૮૦/-
મોબાઇલ ફોન નંગ-૦૮ જેની કિંમત રૂ.૪,૦૦,૦૦૦/-
મોટરકાર નંગ-૦૧ જેની કિંમત રૂ.૫,૦૦,000/-
કુલ્લે આશરે રૂ.૧૦,૦૭,૧૮૦/-
#krantisamaynews
#krantisamay #surat #dumas
Udhna, Surat | Aug 17, 2026