Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

શહેરા: શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દાઓ માટે ભાજપનું મેન્ડેટ,પ્રમુખ પદે વિક્રમસિંહ પગીનું નામ જાહેર

Shehera, Panch Mahals | May 24, 2026
શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ અને પક્ષના હોદ્દેદારો તેમજ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી,આ બેઠકમાં પ્રદેશ ભાજપમાંથી આવેલા મેન્ડેટને સત્તાવાર રીતે વાંચી સંભળાવવામાં આવ્યો હતો,જેમાં દલવાડા તાલુકા પંચાયત બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા વિક્રમસિંહ અભેસિંહ પગીને શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.