ભાવનગર શહેર નજીક આવેલા મારી પાસે અકસ્માતની ઘટના બની હતી. નારી કામળેજ રૂટ પર જઈ રહેલી સીટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સીટી બાસર ટ્રેક્ટર સાથે અથડાતા બંને વાહનોને મોટી નુકસાની પહોંચી હતી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.