હાલોલ: તાજપુરા સ્થિત વિરાટ નારાયણ વન શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ પરિવાર સાથે મુલાકાત લીધી
પર્યાવરણ સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતીનું જીવંત ઉદાહરણ એટલે તાજપુરા સ્થિત 'વિરાટ નારાયણ વન શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, પ્રતિભાબેન અને ડો. હિરલ રાજગોરએ આજે રવિવારના રોજ આ વન અને શ્રી નારાયણ ગીર ગૌશાળાની વિશિષ્ટ મુલાકાત આજે રવિવારના રોજ લીધી હતી