અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજથી આશરે 200 મીટર દૂર એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં કોલેજ જતી વિદ્યાર્થિનીનું મોત થયું.
માહિતી મુજબ, ક્રેનની અડફેટે આવેલી યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ ઘટનાએ શૈક્ષણિક વિસ્તારો નજીક ભારે વાહનોની અવરજવર અને રોડ સેફ્ટી અંગે ફરી સવાલ ઊભા કર્યા છે.
[Ahmedabad, SilverOakCollege, RoadAccident, RoadSafety, AhmedabadNews]
#Ahmedabad #SilverOakCollege #RoadAccident #RoadSafety #AhmedabadNews