ઈસનપુર ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા નવી ‘Capsule Formula’ અમલમાં મૂકાઈ
અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનાવવા ઈસનપુર ચાર રસ્તા પર વચ્ચેનો કટ બંધ કરીને બંને તરફ થોડા અંતરે નવા કટ બનાવવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાથી વાહનોની અવરજવર સતત રહે, ટ્રાફિક જામ ઘટે અને અકસ્માતની શક્યતા ઓછી થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિકવાળા વિસ્તારોમાં પણ આવી વ્યવસ્થા અપનાવવામાં આવી શકે છે.
#Amdavad #Isanpur #AmdavadTraffic #TrafficUpdate #AmdavadNews