દાહોદ: દાહોદ અનાજ માર્કેટ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પ યોજાયો
Dohad, Dahod | Jan 12, 2026 રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે દાહોદ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ તથા દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત સહયોગથી દાહોદ અનાજ માર્કેટ યાર્ડ ખાતે નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.