ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે જન આક્રોશ ધરણા સભા અને પ્રદર્શન યોજાયું હતું.....
જન આક્રોશ સભા દરમિયાન ગુજરાતની દીકરી રાહીબેન રાજુભાઈ ઝાલાએ પણ પોતાના અભ્યાસ અને ભવિષ્યને લઈને મંતવ્ય રજૂ કર્યું હતું.....
તેમણે આગળ ભણી-ગણીને UPSCની તૈયારી કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.....
#Charotar_Breaking_India #letestnews #gandhinagar #letestupdete #news