મણિનગર: પોરબંદરની કોલેજના વિવાદ મુદ્દે Gtu ના રજીસ્ટ્રારનું નિવેદન
GTU ના રજીસ્ટ્રાર કે એન ખેરનું નિવેદન.પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં પરીક્ષા વિવાદ.સમગ્ર મામલે GTUના રજીસ્ટ્રાર કે.એન.ખેરનું નિવેદન.કોલેજે AICTમાં ફોર્મ એપ્રુ કરવા આપવાના હોય છે.કોલેજ દ્વારા આ પ્રોસેસ કરવામાં આવી જ નથી.જાતે જ એમની રીતે એડમિશન આપી દીધા હતા.જાતે એડમિશન કરતા ડેટા અમારા સુધી પહોંચ્યા નહીં.અગાઉ પણ ગયા વર્ષે કોલેજ દ્વારા લેટ ફોર્મ અપાયા.વિદ્યાર્થીઓ માટે શું કરવું તેની ચર્ચા કરાશે