Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરા બસ સ્ટેશનના કમ્પાઉન્ડ વોલનો ભાગ તૂટ્યાને મહિનાઓ વીત્યા છતાં રીપેર નહીં થતાં એસટી વિભાગ ઘોર નિંદ્રામાં

Shehera, Panch Mahals | May 13, 2026
શહેરા એસટી બસ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ એટલે કે કોટ છેલ્લા પાંચ મહિના ઉપરાંતથી તૂટેલી હાલતમાં છે,પરંતુ એસટી વિભાગ દ્વારા આ કોટને રીપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી. તંત્રની આ બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. ગત નવેમ્બર માસમાં શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી એક એસટી બસની અચાનક બ્રેક ફેલ થતા કાબૂ બહાર ગયેલી બસ સીધી બસ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી,આ અકસ્માતમાં કમ્પાઉન્ડ વોલનો ભાગ તૂટી પડ્યો હતો.