Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

✈️ જામનગર એરપોર્ટ છેલ્લા 12 વર્ષમાં વિકાસના નવા શિખરે પહોંચ્યું છે. મુસાફરોની સંખ્યામાં 300% વધારો નોંધાયો છે અને વર્ષ 2025-26માં વાર્ષિક 2 લાખ મુસાફરોની અવરજવર થઈ રહી છે. દિવસની 1 ફ્લાઇટથી વધીને 10 ફ્લાઇટ મૂવમેન્ટ સુધીનો વિકાસ થયો છે, જ્યારે મુંબઈ, અમદાવાદ અને સુરત સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ બની છે. • CSI 2025માં 5માંથી 4.96 સ્કોર સાથે ગ્રાહક સંતોષમાં દેશભરમાં 4મો ક્રમ મેળવ્યો છે. રિલાયન્સના પ્રિ-વેડિંગ દરમિયાન 600થી વધુ વિમાન મૂવમેન્ટ્સનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2023થી એરપોર્ટ 100% ગ્રીન એનર્જી પર કાર્યરત છે અને આજે જામનગર એરપોર્ટ પ્રદેશના આર્થિક વિકાસ તથા દ્વારકા-સોમનાથ જેવા પ્રવાસન સ્થળો માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયું છે. [ jamnagar, jamnagar airport, jamnagar development, jamnagar news, airport growth, airport update, jamnagar city, reliance jamnagar, jamnagar airport expansion, gujarat airport, aviation news, dwarka tourism, somnath tourism, green energy airport, airport modernization, india aviation, airport infrastructure, digital gujarat, smart development, viral gujarati news, gujarat growth, travel gujarat, airport success story, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarairport #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat

Rajkot, Rajkot | Jun 13, 2026

MORE NEWS

🧠⚠️ શું તમે જાણો છો? અધૂરી BP (બ્લડ પ્રેશર)ની સારવાર બ્રેન હેમરેજનું કારણ બની શકે છે!

ઘણા લોકો બ્લડ પ્રેશરની દવા થોડા સમય પછી પોતાની મરજીથી બંધ કરી દે છે અથવા નિયમિત સારવાર લેતા નથી. 😟

પરંતુ આ બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે, જેમાં બ્રેન હેમરેજ (Brain Hemorrhage) જેવી જીવલેણ સ્થિતિ પણ સામેલ છે. ⚠️🧠

🎥 સાંભળો શું કહે છે...

👨‍⚕️ ડો. જિતેન્દ્ર ભદોરિયા
Consultant Neuro & Spine Surgeon

જાગૃત રહો, નિયમિત સારવાર લો અને તમારા મગજને સુરક્ષિત રાખો. 💙

*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર
📞 75730 88884
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

🧠⚠️ શું તમે જાણો છો? અધૂરી BP (બ્લડ પ્રેશર)ની સારવાર બ્રેન હેમરેજનું કારણ બની શકે છે! ઘણા લોકો બ્લડ પ્રેશરની દવા થોડા સમય પછી પોતાની મરજીથી બંધ કરી દે છે અથવા નિયમિત સારવાર લેતા નથી. 😟 પરંતુ આ બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે, જેમાં બ્રેન હેમરેજ (Brain Hemorrhage) જેવી જીવલેણ સ્થિતિ પણ સામેલ છે. ⚠️🧠 🎥 સાંભળો શું કહે છે... 👨‍⚕️ ડો. જિતેન્દ્ર ભદોરિયા Consultant Neuro & Spine Surgeon જાગૃત રહો, નિયમિત સારવાર લો અને તમારા મગજને સુરક્ષિત રાખો. 💙 *વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો* 🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર 📞 75730 88884 📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર

Rajkot, Rajkot | Jun 27, 2026

🚨 જામનગરના ખંભાળિયામાં રખડતા શ્વાનનો આંતક...

[ jamnagar, jamkhambhaliya, jamnagar news, jamnagar district, jamnagar district news, jamjodhpur, khambhaliya, bhanvad, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamkhambhaliya #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના ખંભાળિયામાં રખડતા શ્વાનનો આંતક... [ jamnagar, jamkhambhaliya, jamnagar news, jamnagar district, jamnagar district news, jamjodhpur, khambhaliya, bhanvad, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamkhambhaliya #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 27, 2026

🚨 જામનગરમાં મોહરમ નિમિત્તે નીકળેલા તાજીયા જુલૂસ દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ડ્રોન કેમેરાથી સતત સર્વેલન્સ કરવામાં આવ્યું. દરબારગઢ, બરધન ચોક, ચાંદી બજાર, માંડવી ટાવર અને દીપક ટોકીઝ સહિતના ભીડભાડવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી. આશુરાના દિવસે મોટી સંખ્યામાં લોકો તાજીયા નિહાળવા ઉમટ્યા હતા, ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, પેટ્રોલિંગ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

[ jamnagar, jamnagar news, moharram, moharram 2026, ashura, taziya, jamnagar taziya, drone surveillance, police drone, drone monitoring, jamnagar police, gujarat police, police security, crowd management, public safety, law and order, moharram procession, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarpolice #moharramjamnagar #jukeganahijamnagar

🚨 જામનગરમાં મોહરમ નિમિત્તે નીકળેલા તાજીયા જુલૂસ દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે ડ્રોન કેમેરાથી સતત સર્વેલન્સ કરવામાં આવ્યું. દરબારગઢ, બરધન ચોક, ચાંદી બજાર, માંડવી ટાવર અને દીપક ટોકીઝ સહિતના ભીડભાડવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી. આશુરાના દિવસે મોટી સંખ્યામાં લોકો તાજીયા નિહાળવા ઉમટ્યા હતા, ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત, પેટ્રોલિંગ અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. [ jamnagar, jamnagar news, moharram, moharram 2026, ashura, taziya, jamnagar taziya, drone surveillance, police drone, drone monitoring, jamnagar police, gujarat police, police security, crowd management, public safety, law and order, moharram procession, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarpolice #moharramjamnagar #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 27, 2026