ઘોઘા: ઘોઘા તાલુકાના પડવા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા પાચ ઈસમોને ઘોઘા પોલીસે ઝડપી લીધા
ઘોઘા તાલુકાના પડવા ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા પાચ ઈસમોને રોકડ રૂપિયા 22 હજાર 750 ના મુદામાલ સાથે ઘોઘા પોલીસે ઝડપી લીધા આજરોજ તા. 4/3/26 ને બુધવારના રોજ ઘોઘા પોલીસ સ્ટેશન થી મળતી વિગતો અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઘોઘા તાલુકાના પડવા ગામના પાટીયા પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે પડવા ગામમાં આવેલ નવી પ્રાથમિક શાળા પાસે અમુક ઈસમો જુગાર રમે છે તેવી હકીકત મળતા ત્યાં રેડ દરમિયાન એક ઘુઘાભાઈ એભલભાઈ દેસાઈ રહે ખ