ગોધરા: ગોધરા-લુણાવાડા હાઈવે પર છબનપુર નજીક અકસ્માત: ઇકો વાનની અડફેટે દંપતી અને બે માસૂમ પુત્રીઓ ઇજાગ્રસ્ત
ગોધરા-લુણાવાડા હાઈવે પર છબનપુર નજીક અકસ્માત: ઇકો વાનની અડફેટે દંપતી અને બે માસૂમ પુત્રીઓ ઇજાગ્રસ્ત, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા પંચમહાલ જિલ્લાના ગોધરા-લુણાવાડા હાઈવે પર આવેલા છબનપુર ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુમાં ઊભેલા દંપતી અને તેમની બે માસૂમ પુત્રીઓને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામના વતની દિલીપભ