Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

હાલોલ: હાલોલ ટાઉન પોલીસે વિદેશી દારુ ભરી રાજસ્થાનથી આવતી લક્ઝરીને ઝડપી રૂ.22 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો

Halol, Panch Mahals | Apr 20, 2026
હાલોલ ટાઉન પોલીસે બાતમીના આધારે આજે સોમવારે સવારે ચંદ્રપુરા ચોકડી પાસેથી પસાર થતી રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે ટ્રાવેલ્સ સહિત કુલ રૂ.22,08,920/- નો મુદ્દામાલ કબજે કરી એક આરોપી દીપક નરેશભાઈ જોષી રહે. જોખાગામ,તા.કામરેજ,જિ. સુરતની ધરપકડ કરી દારૂ આપનાર અને મંગાવનાર બંને શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.