કતારગામ: ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો ભેસ્તાન પોલીસ અને ઝોન 6 LCB ની ટીમે ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી.
ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો ભેસ્તાન પોલીસ અને ઝોન 6 LCB ની ટીમે ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ પોલીસે બાતમીના આધારે રેશમાનગર ઉન ગલી નં. 6 પાસે જાહેર રોડ પરથી આરોપીની કરી ધરપકડપોલીસે આરોપી અરબાજ ઉર્ફે અરવાજ સુદીકી પાસેથી 211 ગ્રામ જેટલો ગાંજો કર્યો જપ્ત આરોપી પાસેથી પોલીસે ગાંજા સહીત કુલ રૂ. 7110 નો મુદામાલ કર્યો કબ્જે.