નાની અંબાજી મંદિરના માતાજીના રથના આગમનને લઈનેખારાડી શેરીની ગલીમાં ભક્તિભાવ સાથે કરવામાં આવી સુંદર રંગોળી, માતાજીના સ્વાગત માટે શેરીઓને શણગારવામાં આવી રહી છે.
[Nani Ambaji Mandir, Mataji Rath, Manchharpura, Kharadi Sheri, Gopal Locha Ni Gali, Rangoli, Surat, Religious Celebration]
Udhna, Surat | Oct 21, 2026