ક્રૂડ ઓઈલ, કોલસા, કેમિકલ અને યાર્નના ભાવ વધારાથી ટેક્સટાઇલ માર્કેટ પર અસર પડી
ક્રૂડ ઓઈલ, કોલસા, કેમિકલ અને યાર્નના ભાવ વધારાથી ટેક્સટાઇલ માર્કેટ પર અસર પડી
સામી દિવાળીએ વેપાર મંદ પડતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે
મોંઘવારીના કારણે લોકોએ ખરીદી પર કાપ મૂકતા માર્કેટમાં ઘરાકી ઘટી ગઈ છે
રાજ્ય બહારની મંડીઓમાં પણ લિમિટેડ સ્ટોક કરવાની વેપારીઓને ફરજ પડી રહી છે
દિવાળીએ રોજ 500 ટ્રક માલ જતો હતો, હવે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે
દિવાળી અને લગ્ન સિઝન ટેક્સટાઇલ વેપારીઓ માટે કરોડોના વેપારની મુખ્ય સિઝન છે
હાલ વેપાર મંદ છે પણ દિવાળી અને લગ્ન સિઝનમાં સારા વેપારની આશા જીવંત છે
.
.
.
.
.
.
.
.
.
#diwali #textilemarket #mandi #inflation #vepar #yarn #surat #ssknews
Udhna, Surat | Oct 21, 2026