નવરાત્રીથી દશેરા સુધી સુરતમાં રૂ. ૩૫૦ કરોડના વાહનોનું વેચાણ, કુલ ૧૩,૧૭૪ વાહનોનું રજિસ્ટ્રેશન થયું. જેમાં ૧૦,૩૦૭ ટુ-વ્હીલર, ૧,૯૨૫ ફોર-વ્હીલર અને ૯૪૨ અન્ય ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. આ વેચાણથી સુરત RTOને ટેક્સ પેટે રૂ. ૨૦ કરોડની આવક થઈ. જોકે, વર્ષ ૨૦૨૫ની સરખામણીએ આ વર્ષે વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો.
नवरात्रि से दशहरे तक सूरत में 350 करोड़ रुपये के वाहनों की बिक्री हुई और कुल 13,174 वाहनों का रजिस्ट्रेशन हुआ। इनमें 10,307 टू-व्हीलर, 1,925 फोर-व्हीलर और 942 अन्य इलेक्ट्रिक वाहन शामिल हैं। इस बिक्री से सूरत RTO को टैक्स के रूप में 20 करोड़ रुपये की आय हुई। हालांकि, वर्ष 2025 की तुलना में इस साल वाहनों की बिक्री में गिरावट दर्ज की गई।
From Navratri to Dussehra, vehicles worth ₹350 crore were sold in Surat, with 13,174 vehicles registered. These included 10,307 two-wheelers, 1,925 four-wheelers and 942 other electric vehicles. The sales generated ₹20 crore in tax revenue for Surat RTO. However, vehicle sales declined compared to 2025.
[Surat News, Vehicle Sales, Surat RTO, Vehicle Registration, Two Wheeler Sales, Four Wheeler Sales, Electric Vehicles, Gujarat News]
Udhna, Surat | Oct 21, 2026