Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: શહેરાના ખાંડા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડ યુવકનું ઘટનાસ્થળે જ મોત

Shehera, Panch Mahals | May 2, 2026
શહેરા તાલુકાના દલવાડા ગામનો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ૩૭ વર્ષીય રંગીતભાઈ બળવંતભાઈ પરમાર બાઈક લઈને તરસંગ ગામે જવા માટે નીકળ્યો હતો,તે દરમિયાન ખાડા ગામે કાંકણપુર જતાં રોડ પર પુલ નજીક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડ યુવકને પાછળથી ટક્કર મારતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.