Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડગામ: સાંસદ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ નાની બહેન ગંગાબેન ઠાકોરને પ્રિયંકા ગાંધીએ ગળે લગાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Vadgam, Banas Kantha | Dec 3, 2025
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના દિવ્યાંગ નાના બહેન ગંગાબેન ઠાકોરને પ્રિયંકા ગાંધીએ ગળે લગાવી મુલાકાત કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે બુધવારે રાત્રે 10:30 કલાકે વાયરલ થયો છે.