Public App Logo
Profile Picture

BK-VAV THARAD UPDATE

@yourjournalist
249122Followers
71Following
પાલનપુર શહેર: જીગ્નેશ મેવાણી સામે પશ્ચિમ પોલીસ મથકે ટોકરિયા ગામના પૂર્વ સરપંચે અરજી કરી.
પાલનપુર શહેર: જીગ્નેશ મેવાણી પોતાની ઈમાનદારી અને ક્રેડિટની વાત કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
દિયોદર: નાળોદર વિસ્તારમાં કેનાલનું લેવલ ઊંચું હોવાથી પાણી પહોંચતું નથી, ખેડૂતો મુશ્કેલીમાં.
ડીસા શહેર: ભીલડી રેલવે પોલીસે ગુમ થયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કર્યો.
પાલનપુર શહેર: જીગ્નેશ મેવાણીના ભાજપ ઉપર પ્રહાર, કહ્યું હું ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચું છું.
ડીસા શહેર: સ્પોર્ટ સંકુલ ખાતે કબડ્ડી સ્પર્ધાનો મંત્રી પ્રવિણ માળીએ શુભારંભ કરાવ્યો.
કાંકરેજ: ખોડલા ગામની સીમમાંથી ચોરાયેલી ચાર બાઈકો સાથે એક શખ્સને શિહોરી પોલીસે ઝડપ્યો.
વાવ: લોદરાણી નાળોદર ગામની સીમમાં ખેડૂતોનો અનોખો વિરોધ, ઢોલ વગાડી નર્મદા વિભાગ માટે કટાક્ષમાં ગીતડા ગાયા.
થરાદ: કૂંડાળીયા ગામે પીવાના પાણી માટે ગામલોકોને વલખાં, પાણી આપવા કરી માંગ.
ડીસા શહેર: મુડેઠા ગ્રામ પંચાયતમાં ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું, વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા થઈ.
ડીસા શહેર: રૂરલ પોલીસે ગુમ થયેલા આઠ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા.
દિયોદર: SOG દ્વારા બેવટા ગામની સીમમાંથી અફીણના રસ સાથે એકની અટકાયત.
વાવ: સબજેલ ખાતે ગાંધી જયંતિના દીવસે યોગ શિબિરનું આયોજન કરાયુ.
પાલનપુર શહેર: બનાસ નદીના પટમાં મગર દેખાયો હોવાનો વિડીયો થયો વાયરલ.
પાલનપુર શહેર: મહિન્દ્રા શોરૂમના સ્પેર પાર્ટ્સ કેશિયર સામે પશ્ચિમ પોલીસે ગુનો નોધી તપાસ આરંભી.
પાલનપુર શહેર: કેરળના ડેરી મંત્રી બિંદુ કૃષ્ણાએ બનાસ ડેરીની મુલાકાત પ્રતિક્રિયા આપી.
થરાદ: નવરચિત વાવ થરાદ જીલ્લાને એક વર્ષ પૂર્ણ થતા વિધાનસભા અધ્યક્ષના નેતૃત્વમાં સાયકલોથન યોજાઈ.
કાંકરેજ: વૃદ્ધના કાનમાંથી સોનાના વેડલા લૂંટવાના કેસમાં શિહોરી કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારી.
ડીસા શહેર: મતદાર યાદીમાં નામ નોંધણી, કમી અને સુધારા માટે વિશિષ ઝુંબેશ, લાભ લેવા તંત્રએ અપીલ કરી.
પાલનપુર શહેર: કેરળના મંત્રી બિંદુ કૃષ્ણાએ બનાસ ડેરીની મુલાકાત લીધી, કહ્યું આ પવિત્ર ભૂમિ છે જ્યાંથી દૂધ ક્રાંતિની શરૂઆત થઈ.
પાલનપુર શહેર: ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ક્રમ મેળવનાર બે સગા ભાઈઓનું કલેકટરે સન્માન કર્યું.
ડીસા શહેર: બનાસ બેંકના નકલી સિક્કા અને સહીથી કૌભાંડ આચરાતા સિનિયર ઈન્સ્પેકટરની પ્રતિક્રિયા આવી સામે.
વાવ: મંત્રી સ્વરૂપજી ઠાકોરે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માન્યો, આવતીકાલે જિલ્લાના સ્થાપના દિવસની ઉજવણી થશે.
થરાદ: આવતીકાલે જીલ્લાના સ્થાપના દિવસની ઉજવણી થશે, જિલ્લા ભાજપ પ્રમુખે આપી પ્રતિક્રિયા.
પાલનપુર શહેર: પાંથાવાડા રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે વૃદ્ધના આત્મહત્યાના પ્રયાસની ઘટના અંગે આપી પ્રતિક્રિયા.